માતાના પ્રેમથી ઉપરાાંત  

એક કુટુાંબની એવા લોકોની શોધવા માટેની સર્જનાત્મક ડોક્યુમેન્ટરી કે ર્ેવો – ર્ૈવવક રીતે અસબાંવધત છે – કે  ર્ેમને ગાંભીર શીખવાની અક્ષમતા હોય તેમની સાથે કુટુાંબ ર્ેવી વમત્રતામાાં રહેતા હોય. 

ફિલ્મની પૃષ્ઠભૂમી  

જ્યારે અમારો નવજાત પુત્રને ડાઉન્સ વસન્રોમ (માંદ બુધ્ધી) પછી ઓટીઝમ વનદાન થયુ ત્યારે અમે (ડેવવડ અને લોગન) ર્ે લોકોને  ગાંભીર શીખવાની અક્ષમતા અથવા જ્ઞાનાત્મક ક્ષવતઓ છે તેમના મુલ્યને પ્રોત્સાહન આપતી ફિલ્મ અને વીડીયો સામગ્રીની  સાંપવતનો અભ્યાસ કયો 

અમને પ્રશ્ર્નો છે:  

- અમારા પુત્રનુાં અમારા વસવાય આ દુવનયામાાં શુાં મુલ્ય છે? 

- ક્યારેય “વમત્રો” (friends) ર્ેવી ટીવી સીટકોમ હશે કે ર્ેમાાં છ માાંથી એક શીખવાની અક્ષમતા હોય ? શુ આવી  વવવભન્નતા ભરેલી વમત્રતા વાસ્તવવક જીવનમાાં હોય છે ? અને ર્ો હોય તો દરેક વ્યવક્તનેઆમાાંથી શુ િાયદો થાય, ખાસ  કરીને મુશ્કેલ ભરેલી કાળજી અથવા સામાજીક રીતે સામીલ થવાની અક્ષમતા હોય ત્યારે અમે કોને શોધીયે છે ? 

અમે શોધી રહ્યા છીએ:  

અમે બીબીસી (BBC) ચેનલ અને સ્કાય વનમાજતા, અને વ્યુ (Vue) સીનેમા અને કીન્ગસ કોલેર્ લાંડન સાથેની ભાગીદારીમાાં  અમે આ ડોક્યુમેન્ટરી માાં દશાજવવા માટે સાંભવવત પાત્રો શોધી રહ્યા છીએ. ખાસ કરીને અમે ર્ેઓને શોધીયે છે તે: 

- 3 અથવા વધુ વમત્રોનાાં ર્ુથ ર્ેમા ઓછામાાં ઓછી એક વ્યવક્તને નોંધપાત્ર શીખવવાની અક્ષમતા, જ્ઞાનાત્મક ક્ષવત  અથવા ઉન્માદ (ડેમેશીયા) હોય. 

- આ ર્ુથ 5 વર્જથી ઉપરનાાં કોઈપણ વયનાાં હોઈ શેક છે. આ ર્ુથ શાળાનાાં વમત્રોનુાં ઘરમાાં સાથે રહેતા વમત્રોનુાં અથવા  વનવૃત થયેલા વમત્રોનુાં હોઈ શકે છે. 

- આ ર્ુથ કોઈપણ પૃષ્ઠભૂવમમાાંથી હોઈ શકે છે અને ર્રુર હોયતો દુભાવર્યા (અનુવાદક) પ્રદાન કરી શકીએ છીએ. સાંપકજ કરો – 

એવપ્રલ અને મે 2022 માાં સ્રીન ટેસ્ટમાાં ભાગ લેવા માટે મને hello@beyondmotherlove.com પર ઈમેલ કરો

Contact Form